જાણો રાજકોટ વાસીઓના મતે કેવુ રહ્યુ મોદી સરકાર દ્વારા રજુ કરવામા આવેલ બજેટ

76

મોદી સરકારની આ ટર્મનુ વચ્ચ ગાળાનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. બજેટમા ખેડૂતો થી માંડી નાના ટેક્ષ પેયર અને ઉદ્યોગકારોનુ પણ ધ્યાન રાખવામા આવ્યુ છે.

તો સાથે જ સંરક્ષણ પાછળ પણ સરકારે ગત વર્ષ કરતા વધુ બજેટ ફાળવ્યુ છે. ત્યારે રાજકોટ વાસીઓના મતે આજે રજુ કરાયેલ બજેટ કેવુ રહ્યુ આવો જાણીએ .

 

LEAVE A REPLY