જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયી થયો

160

જામનગરના જામકંડોરણા પાસે એક બ્રિજ ધરાશાયી થઈ ગયો છે આ પુલ જામકંડોરણા થી કાલાવાડ ને જોડતો પુલ હતો પણ આજે આ વર્ષો જુનો  પુલ  ધરાશાયી થયો છે જામકંડોરણાનાં સાતુદડ ગામ પાસે આવેલ  ખોબેશ્વર મહાદેવના  મંદિર પાસે વર્ષો જુનો પુલ આજે અચાનક કોઈ ખામી સર્જાતા ધરાશાયી થયો છે જોકે આ પુલ ઉપર કોઇ મોટા વાહન ન ચાલતા હોય જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી હાલ મોટા ભાગના વાહનો પરત ફરી રહ્યા છે   તંત્રને જાણ કરવામાં આવી છે છતાં  તંત્ર દ્વારા આ પુલ ઉપર કોઇ ડાયવર્ઝન ની વ્યવસ્થા કરવામાં આવી નથી

LEAVE A REPLY