New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Final-Logo-2-e1560953375711.png)
જૂનાગઢમાં ફાયર વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયુંછે કલેકટરનું જાહેરનામું હોવા છતાં આ ટ્યુશન ક્લાસીસ ચાલતું હતું જૂનાગઢ ના એમ.જી રોડ પેરેગોન બીલ્ડીગ માં ચાલતા આ ટ્યુશન ક્લાસિસની ફાયર અધિકારી ને જાણ થતાં ઘટના ની મુલાકાત લીધી હતી,ત્યારે ગેરકાયદેસર ટ્યૂશન કલાસ ની વાત બહાર આવી હતી અને ફાયર સેફ્ટી ના સાધન ન મળતા અને ફાયર ની એનઓસી પણ ન મળતા આ ક્લાસીસ ને સીલ કરવામાં આવ્યું હતું.