New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/584620-national-awards4.jpg)
64માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટર તરીકે ફિલ્મ રુસ્તમ માટે ખેલાડી અક્ષય કુમારને એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે બેસ્ટ ફિલ્મ માટે સોનમ કપૂરની ફિલ્મ નીરજાને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગયા વર્ષ માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ "દંગલ "માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે જાયરા વસીમ ને એવોર્ડ આપવામાં આવ્યો છે, ગયા વર્ષમાં બનેલી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ની ફિલ્મ પિંક ને સામાજિક વિષયો પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.