ભરૂચના શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે નાતાલ પર્વની અનોખી ઉજવણી કરાઈ

New Update
ભરૂચના શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે નાતાલ પર્વની અનોખી ઉજવણી કરાઈ

ભરૂચ કોલેજ રોડ પર આવેલ અને ચટાકેદાર વ્યંજનો પીરસતા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે નાતાલ પર્વના અવસર નિમિતે હોટલને સાન્તા ક્લોઝનો ગેટઅપ આપવામાં આવ્યો હતો.

Advertisment

આ પ્રસંગે હોટલના સુંદર શણગાર સાથે વેટરોએ પણ સાન્તા કેપ ધારણ કરીને હોટલમાં જમવા માટે આવતા ગ્રાહકોને ભોજન પીરસ્યુ હતુ. નાતાલ પર્વની ઉજવણીમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના આ નવતર પ્રયોગને સૌ કોઈએ આવકાર્યો હતો અને ગ્રાહકોમાં પણ ભારે આકર્ષણ જગાવ્યુ હતુ.

Advertisment
Latest Stories