ભરૂચમાં બે દિવસીય રસમ ડિઝાઈનર શોની મુલાકાત લેતા શહેરીજનો

New Update
ભરૂચમાં બે દિવસીય રસમ ડિઝાઈનર શોની મુલાકાત લેતા શહેરીજનો

ભરૂચ હોટલ રેજેન્ટા ખાતે બે દિવસીય રસમ ડિઝાઈનર શોનાં ભવ્ય એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન કલર ઓફ નવરાત્રી થીમ પર આયોજીત એક્ઝિબીશન એન્ડ સેલમાં વિવિધ ડિઝાઈનરો દ્વારા તૈયાર કરવામાં આવેલ ગારમેન્ટ્સ, જવેલરી, એસેસરીઝ, હોમડેકોર, લાઈફ સ્ટાઇલ પ્રોડક્ટ સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનાં ભવ્ય પ્રદર્શન અને સેલ કરવામાં આવી રહ્યુ છે. અને રસમ ડિઝાઈનર શોની મુલાકાત મોટી સંખ્યામાં શહેરીજનો લઇ રહ્યા છે.