New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/blood-camp.png)
આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે ડો.બાબાસાહેબની જન્મ જયંતિની શુભેચ્છા પાઠવી.
ભરૂચ જીલ્લા સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિની યાદગાર ઉજવણી અર્થે રકતદાન શિબીરનું આયોજન કર્યુ હતુ.
ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંકનાં સહયોગથી યોજાયેલ રકતદાન શિબીરનાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રકતદાતાઓએ રકતદાન કરી બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ રકતદાન શિબીરની શુભેચ્છા મુલાકાત લઈને સૌને ડો.બાબાસાહેબનાં જન્મજયંતિ પ્રસંગની શુભેચ્છા પાઠવી હતી.