• દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચની ટિકિટોનું વેચાણ કેશલેશ થશે

  Must Read

  23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ...

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪...

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ...

   

  19 જાન્યુઆરી ના રોજ ઓરિસ્સાના બારાબતી સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમાવાની છે તેની ટિકિટનું વેચાણ કેશલેશ ધોરણે કરવામાં આવશે.

  ઓરિસ્સા ક્રિકેટ એસોસિયેશન (OCA)ના સચિવશ્રી આશીર્વાદ બેહેરાએ જણાવ્યું હતું કે નોટબંધીને પગલે લોકો પાસે રોકડ નાણાંની અછત છે જેથી લોકોની સુવિધા માટે એસોસિયેશનની બેઠકે નક્કી કર્યું છે કે રૂ 500 થી વધુની રકમની ટિકિટ માટે બેંક ચેક, ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ તેમજ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકશે.

  જો કે દર્શકો 2,000 રૂપિયા સુધીની રોકડ ચૂકવણી દ્વારા ટિકિટ મેળવી શકે છે.ડિજિટલ વ્યવહારો રૂ 2000 ની ઉપરની ટિકિટને લાગુ પડશે અને આ માટે OCA દ્વારા ટિકિટ કાઉન્ટર પર લોકોની સુલભતા માટે કાર્ડ સ્વાઇપ મશીનોની સગવડ પણ કરાઈ છે તેમજ ટિકિટની ખરીદી ઈ વૉલેટ મારફતે કરી શકાશે.

  43,000 ટિકિટો પૈકી 25 ટકા ઓનલાઇન વેચવામાં આવશે જેમાં ઓનલાઇન ટિકિટ વેચાણ 2 જાન્યુઆરીથી જ્યારે OCA સાથે સંકળાયેલા એજન્સીઓ દ્વારા 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન અને બારાબતી સ્ટેડિયમ પર 16 ,17 જાન્યુઆરીએ ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

  ઇંગ્લેન્ડ ભારત સામે ત્રણ વન-ડે મેચ રમશે જેમાં બીજી મેચ કટક ખાતે રમવામાં આવશે.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ...

  સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી

  સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં  ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે....

  ગાંધીનગર : પાસાના કાયદામાં સુધારો કરતું વિધેયક વિધાનસભામાં પસાર

  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ...
  video

  ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

  અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...
  video

  અમદાવાદ : કોંગ્રેસના નગરસેવિકાએ કોંગ્રેસનો હાથ છોડી ઝાડુ પકડયું

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જોડતોડની નીતિઓ પણ થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ આજે અમદાવાદ ના કોંગ્રેસના કોર્પોરેટર...

  More Articles Like This

  - Advertisement -