દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કલ્યાણ, ઉલ્લાસનગર, દાદર, ડોમ્બિવલી જેવા અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે.

મુંબઈ બાદ સુરતમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. શહેરના વેસુ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા હાલ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here