રાજકોટની ગેબનશા પીરની દરગાહમાં લૂંટ

0
241

રાજકોટની ગેબનશા પીરની દરગાહમાં ખુલ્લી છરી વડે હુમલો કરી દરગાહમાંથી 1200 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. સમગ્ર ઘટના અંગે રાજકોટ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

તા 29મીના રોજ વિકાસની હરણફાળ ભરી રહેલ રાજકોટ શહેરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં આવેલ ગેબનશા પીરની દરગાહમાં એક માથાભારે ઇસમે ગેરકાયદેસર પ્રવેશ કરી દરગાહમાં સેવા કરતા મૌલવી ઉપર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ ઇસમે હાથમાં ખુલ્લી છરી રાખી મૌલવી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ભરબપોરે કરાયેલ આ દિલધડક લૂંટમાં આરોપીએ

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here