રાજકોટ :  બામણબોર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

New Update
રાજકોટ :  બામણબોર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ બામણબોર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. અને 2 બાળકો સહિત 1 મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટનામાં ઘાયલ થયેલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસ વિભાગ કરતાં, પોલીસ ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Latest Stories