રાજ્યમાં આજે 1078 નવા કેસ, 15નાં મોત, સાથે, કોરોનાનો કુલ આંક 76,569 પર

New Update
ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક 1607 કેસ નોંધાયા, સાથેજ 16 ના મોત

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કોરોનાના વધુ 1087 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 2448 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,299 એક્ટિવ કેસ છે, જ્યારે 59522 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14228 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 76,569 પર પહોંચી છે.