New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/05_06_2016-mnnsn-1497506092.jpg)
રાજ્યમાં સોમવાર થી બુધવાર સુધી સતત ત્રણ દિવસ દરમિયાન વરસાદ વરસવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ પશ્ચિમ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, સાયક્લોનિક સરક્યુલેશનની અસર થી તારીખ 28 સોમવાર થી 30 ઓગષ્ટ બુધવાર સુધી સતત ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જેને પગલે રાજયભરનાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યુ છે.