New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-37.jpg)
વરસાદની મોસમ તેના અંતિમ ચરણમાં છે, અને તારીખ 14મી ગુરુવારનાં રોજ સવારથી મેઘઘટા સાથે વરસાદ વરસી રહ્યો છે.
ભરૂચમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી હતી, અને વરસાદનાં તોફાની પાણીમાં એક ઓટોરિક્ષા સહિતનાં વાહનો તણાયા હતા.
વધુમાં વરસાદી પાણીમાં પોતાના વાહનોને તણાતા અટકાવવા માટે પણ લોકોએ ભારે પ્રયત્ન કર્યો હતો. જોકે તોફાની વહેતા પાણીએ સૌના જીવ પણ અધ્ધર કરી દીધા હતા.