New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/cxvxv.jpg)
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલિસ તથા જવાનો દ્વારા ફગેલ માર્ચ યોજાઇ હતી અને પ્રાંતિજ પોલિસ સ્ટેશનથી નિકળી પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નાનીભાગોળ, ભોઇવાસ, બજાર ચોક સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાયું હતું તો પ્રાંતિજ પી.આઇ કે.એસ. બ્રહ્મભટ્ટ, આરએએફ અધિકારી રણછોડ પ્રસાદ, પ્રાંતિજ પીએસઆઇ સહિત પ્રાંતિજ પોલિસ જવાન તથા આરએએફના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.