અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરી ચિઠ્ઠી મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
ક્લિનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી....
ક્લિનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી....
સગીર વયની પ્રેમિકાએ તેના મિત્ર સાથે પોતાના જ મકાનમાંથી રૂ. 1.56 લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે બોપલ પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્લાવર શો-2025ને નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો,જે ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે 31 લાખ રૂપિયાનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.