અમદાવાદ : આફ્રિકામાં વધુ કિંમતે કેમિકલ વેચવાની લોકોને લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ..!
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઈજીરીયન ગેંગનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો..
પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા. તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા.
ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નથી.
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા.
અમદાવાદના વાડજમાં બહેન સાથે જીજાના અણબનાવમાં ઝઘડાએ હિંસક સ્વરૂપ લેતા સાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી નીચે ધક્કો મારી દીધો હતો.
દિવાળીના પર્વમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ અમદાવાદ ગ્રામ્યના આવતા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે...
PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો