અમદાવાદ : જુઓ કયાં મોંઘેરા મહેમાન આવી રહયાં છે, કે ચાલી રહી છે આટલી બધી તૈયારી

Update: 2020-10-28 12:51 GMT

અમદાવાદમાં સી પ્લેનની તૈયારીઓ  જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે રિવરફ્રન્ટમાં કલર કામ કરવામાંઆ આવ્યું છે. જેટીને આજુબાજુ જે દીવાલો આવી છે ત્યાં પણ રંગરોગાન કરવામાં આવ્યું છે. તથા રિવરફ્રન્ટમાં જ્યા ગેન્ગવે લગાવવામાં આવ્યો છે ત્યાં બને બાજુ લોકોની અવર જવર બંધ કરવા માટે લોંખડના દદરવાજા લગાવવામાં આવશે.

પ્રધાન મંત્રી નરેદ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સી પ્લેનના ઉડાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સાબરમતી રિવરફેરન્ટમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિવરફ્ર્ન્ટ ની દીવાલો સહીત તમામ જગ્યે કલર કામ કરવામાં આવી રહ્યો છે. રિવરરફ્રન્ટની રૅલીગને પણ સાફ સફાઈ કરી ચોખી કરવામાં આવી રહી છે તો સાથે રિવરફ્રન્ટના ફુટપાથને પણ નવા કલર કામ કરી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Tags:    

Similar News