AAPના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર: AAPએ અત્યાર સુધીમાં 73 ઉમેદવારો કર્યા જાહેર, વાંચો કોને ક્યાથી મળી ટિકિટ

અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે

Update: 2022-10-20 13:03 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે આજે છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ  73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે જ્યારે હજુ વધુ ઉમેદવારોનું લિસ્ટ આગામી સમયમાં જાહેર કરશે

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં કચ્છના રાપર પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોડા, બાયડથી ચુનીભાઈ પટેલ, પ્રાંતિજથી અલ્પેશભાઈ પટેલ, ઘાટલોડિયાથી વિજયભાઈ પટેલ, જુનાગઢથી ચેતનભાઈ ગજેરા, વિસાવદરથી ભુપતભાઈ ભયાનીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આપના અત્યાર સુધીમાં જાહેર થયેલા ઉમેદવારોના નામ :- 

1- ભેમાભાઈ ચૌધરી - દિયોદર બેઠક (ખેડૂત આગેવાન, ઉત્તર ગુજરાત)

2- જગમાલ વાળા - સોમનાથ બેઠક (સામાજિક કાર્યકર)

3- અર્જુન રાઠવા- છોટાઉદેપુર (આદિવાસી સમાજના લીડર)

4- સાગર રબારી - બેચરાજી બેઠક (ખેડૂત આગેવાન)

5- વસરામ સાગઠીયા- રાજકોટ ગ્રામ્ય (દલિત સમાજના સામાજિક આગેવાન)

6- રામ ધડુક - કામરેજ બેઠક, સુરત (સામાજિક કાર્યકર)

7- શિવલાલ બારસીયા - રાજકોટ દક્ષિણ બેઠક (વેપારી આગેવાન)

8- સુધીર વાઘાણી - ગારિયાધાર બેઠક

9- રાજેન્દ્ર સોલંકી - બારડોલી બેઠક

10- ઓમ પ્રકાશ તિવારી - નરોડા, અમદાવાદ

11- નિમિષાબેન ખૂંટ- ગોંડલ

12- ભરતભાઈ વાખળા- દેવગઢ બારીયા

13- વિપુલભાઈ સખીયા- ધોરાજી

14- વિક્રમભાઈ સોરાણી- વાંકાનેર

15- પ્રકાશ કોન્ટ્રાક્ટર- સુરત-ચોર્યાસી

16-કરશનભાઈ કરમુર- જામનગર ઉત્તર

17- પિયુષ પરમાર- માંગરોળ

18- રાજુભાઈ કરપડા – ચોટીલા

19- જે.જે મેવાડા- અસારવા

20 -કૈલાશદાન ગઢવી કચ્છ માંડવી બેઠક

21- ડો રમેશ પટેલ ડીસા બેઠક

22- લાલેશ ઠક્કર પાટણ બેઠક

23- કલ્પેશ પટેલ ભોળાભાઈ અમદાવાદ વેજલપુર બેઠક

24- વિજયસિહ ચાવડા વડોદરા સાવલી બેઠક

25- પ્રફુલ વસાવા નાંદોદ બેઠક

26- જીવનભાઈ જુગિ પોરબંદર બેઠક

27- અરવિંદભાઇ ગામિત નિઝર બેઠક

28- બિપિન ગામેતી ખેડબ્રહ્મા બેઠક

29- દિનેશ કાપડિયા દાણી લીમડા

30- નિર્મલસિંહ પરમાર હિંમતનગર બેઠક

31- દોલત પટેલ ગાંધીનગર દક્ષિણ બેઠક

32- કુલદીપ વાઘેલા સાણંદ બેઠક

33- બિપીન પટેલ વટવા બેઠક

34- નટવરસિંહ રાઠોડ ઠાસરા બેઠક

35- તખ્તસિંહ સોલંકી શેહરા બેઠક

36- દિનેશ બારિયા કાલોલ બેઠક

37- શૈલેષ ભાભોર ગરબાડા બેઠક

38- પંકજ તાયડે લિંબાયત બેઠક

39- પંકજ પટેલ ગણદેવી બેઠક

40- ભરત પટેલ અમરાઈવાડી બેઠક

41- રામજીભાઇ ચુડાસમા કેશોદ બેઠક

42- રાજેશ પંડોરીયા ભુજ-બેઠક

43- જયંતિ પરનામી ઇડર- બેઠક

44- અશોક ગજેરા – નિકોલ બેઠક

45- જશવંત ઠાકોર- સાબરમતી બેઠક

46- સંજય ભટાસણા ટંકારા- બેઠક

47- વાલજી મકવાણા કોડીનાર-બેઠક

48- રાવજી સોમાભાઇ વાઘેલા-મહુધા બેઠક

49- ઉદયસિંહ ચૌહાણ- બાલાસિનોર બેઠક

50- બના ભાઈ ડામોર – મોરવાહડફ બેઠક

51- અનિલ ગરાસિયા- ઝાલોદ બેઠક

52- ચૈતર વસાવા- ડેડીયાપાડા બેઠક

53- બિપિન ચૌધરી- વ્યારા બેઠક

54- અંબાભાઇ પટેલ- રાપર બેઠક

55- દલપત ભાટિયા – વડગામ બેઠક

56- ભગત પટેલ- મહેસાણા બેઠક

57- ચિરાગભાઈ પટેલ- વિજાપુર બેઠક

58- રૂપસિંહ ભાગોડા- ભિલોડા બેઠક

59- ચૂન્નિભાઈ પટેલ- બાયડ બેઠક

60- અલ્પેશ પટેલ – પ્રાંતિજ બેઠક

61- વિજય પટેલ – ઘાટલોડીયા બેઠક

62- ચેતન ગજેરા- જૂનાગઢ બેઠક

63- ભૂપત ભાયાણી- વિસાવદર બેઠક

64- મનીષ પટેલ- બોરસદ બેઠક

65- ગજેન્દ્રસિંહ- આંકલાવ બેઠક

66- અમરિષભાઇ પટેલ- ઉમરેઠ બેઠક

67- મનુભાઈ પટેલ- કપડવંજ બેઠક

68- પરવત વાઘોડિયા ફૌજી- સંતરામપુર બેઠક

69- પ્રો. દિનેશ મુનિયા- દાહોદ બેઠક

70- વિરલ પંચાલ- માંજલપુર બેઠક

71- મહેન્દ્ર નાવડીયા- સુરત નોર્થ બેઠક

72- એડ. સુનિલ ગામિત- ડાંગ બેઠક

73- રાજૂ મોરચા- વલસાડ બેઠક

Tags:    

Similar News