પ્રકાશના પર્વ પર કનેક્ટ ગુજરાત અને ગ્વાલિયા સ્વીટસ લઈને આવ્યું છે અનોખી કોન્ટેસ્ટ

સોશિયલ મિડીયાના વપરાશકર્તાઓ સાથે વધી રહેલી મિત્રતાની ઉજવણી કરવા માટે એક મહત્વની જાહેરાત.

Update: 2021-11-01 11:51 GMT

સોશિયલ મિડીયાના વપરાશકર્તાઓ સાથે વધી રહેલી મિત્રતાની ઉજવણી કરવા માટે એક મહત્વની જાહેરાત કરતાં અમે અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી રહયાં છીએ. કનેકટ ગુજરાત અને ગ્વાલિયા સ્વીટસ લાવી રહયાં છે તમારા માટે "ગીવ અવે કોન્ટેસ્ટ" ...

એક નાના પ્રયાસથી અમે તમારા તહેવારના પર્વના ઉત્સાહમાં કરીશું વધારો.. તો આનંદની આ યાત્રા સમાન કોન્ટેસ્ટમાં જોડાવ અને અગણિત આનંદને માણો.....

પગલું : 1 દિવાળીના તહેવાર સાથે જોડાયેલા અને તમને મનગમતી યાદો કે ક્ષણોને આવરી લેતી ઇન્સટાગ્રામ પોસ્ટ, સ્ટોરી અથવા રીલને અપલોડ કરો અને @connectgujarat અને @gwaliasweets ને ટેગ કરો ( અને હા અપલોડ કરતી વખતે મીઠી અને મધુરી કેપસન લખવાનું ભુલશો નહિ... )

પગલું : 2 @connectgujarat અને @gwaliasweetsને ફરજિયાત ફોલો કરશો

પગલું : 3 અને કોમેન્ટ કરવાનું ચુકશો નહિ, કોમેન્ટ કરશો તો અમે જાણી શકીશું કે તમે અમારી સ્પર્ધામાં ભાગ લઇ રહયાં છો..

પાંચ ભાગ્યશાળી વ્યકતિઓને મળશે અમારી સાથે ભળવાનો મોકો જેમ દુધમાં સાકર ભળે તેમ... અને આર્કષક ગીફટ હેમ્પર અને તે પણ @gwaliasweets તરફથી. અમે પણ તમારી સાથે ભળી જવા માટે આતુર છીએ..

પ્રેમના ઉમળકાથી આવો આ દિવાળીને વધુ મધુરી બનાવીએ..

ચીઅર્સ… 

Tags:    

Similar News