Eng Vs Ind: ઈંગ્લેન્ડમાં ભારતીય ખેલાડીઓ થયા રંગભેદનો શિકાર, વાંચો કોહલી અને શમી વિશે શું કરાઈ ટિપ્પણી

Update: 2021-08-09 12:16 GMT

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મૅચ તો વરસાદનાકારણે ધોવાઇ ગઇ હતી પરંતુ અફસોસની વાત છે કે ટ્રેન્ટ બ્રિજથી રેસિઝમની ન્યૂઝ સામેઆવી છે. 31 વર્ષિય મહિલાએ કહ્યું કગે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ દરમિયાન સ્ટેડિયમમાં રહેલા કેટલાક અંગ્રેજીફેન્સે ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ મહિલા પરિવાર સાથે ટેસ્ટ મેચ જોવાગઇ હતી પરંતુ તે આ ઘટના પર ચૂપ ન રહી.

આ મહિલાના કહ્યાં અનુસાર, વિરાટ કોહલી પરરંગભેદની ટિપ્પણી કરી હતી સાથે જ બાઉન્ડ્રી પાસે ફિલ્ડીંગ કરી રહેલા મો. શમીને પણબેડ કહેવામાં આવ્યું હતુ. આ વાત ચીત સાંભળીને મહિલાએ ફરિયાદ કરી તો તેણે ભારત પરત જાઓનીકમેન્ટ પણ સાંભળવી પડી હતી. સ્ટીવર્ડે સખ્ત કાર્યવાહી કરતા ફેન્સને સ્ટેડિયમમાંથીબહાર કાઢી મૂક્યા હતા.

આ ઘટના બાદ મહિલા અને તેનો પરિવાર સ્ટેન્ડમાં શિફ્ટ થઇ ગયા જ્યાં ભારતીયોની સંખ્યા વધારે હતી પરંતુ તેમ છતાં તેમની સમસ્યાનું સમાધાન ન થયુઅને અન્ય બ્રિટિશ પ્રશંસકોએ ભારતીય લોકોને ડેલ્ટા કહીને ચીડવવાનું શરૂ કરી દીધુ હતુ.

Tags:    

Similar News