મતદાર યાદી માટે ચાલી રહેલી SIR દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ (BLO) પર વધી રહેલા કામના દબાણ અને થયેલા મોતના કેસો પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દેશ | સમાચાર
Connect Gujarat Desk
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો મુસાફરો માટે મોટા સંકટનું કારણ બની છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી મુખ્ય એરપોર્ટ્સ પર લગભગ 400 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. દેશ | સમાચાર
દમણ અને ગોવામાં ATS દ્વારા આ વિશેષ ઓપરેશનમાં આરોપી મહિલા રશ્મિન રવિન્દ્ર પાલને દમણથી અને પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ગોવાથી પકડવામાં આવ્યા છે. ગુજરાત | દેશ | સમાચાર
ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારીનો સરકાર વારંવાર દાવો કરે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાતા એ દાવા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમાચાર
બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લાહિલ અમાંન આઝમીએ એક ઓનલાઈન ચર્ચા દરમિયાન ભારત વિરુદ્ધ અત્યંત ઉગ્ર અને આક્રમક ભાષા વાપરી હતી. દુનિયા | સમાચાર
સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે સમાચાર
હાલ તે મેરઠની હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના જીવન માટે હજી પણ તબીબી દેખરેખ જરૂરી છે, છતાં તેમની હાલત સ્થિર હોવાનું માહિતી મળી છે. દેશ | સમાચાર
હવે તત્કાલ ટિકિટ પહેલા જેવી સરળ રહેશે એવું નથી, કારણ કે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરતી વખતે મોબાઇલ નંબર પર મોકલાયેલા OTPની ફરજિયાત પુષ્ટિ આવશ્યક બની ગઈ છે. ટેકનોલોજી | દેશ
આજના સમયમાં વધતા પ્રદૂષણ, ખોટા આહાર અને સ્ટ્રેસના કારણે વાળ પાતળા થવા, તૂટી જવા અને અકાળે સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિશ્વમાં વિકાસના નવા દ્વાર ખોલી રહ્યું છે, પણ સાથે-સાથે સામાજિક અને આર્થિક અસમાનતા ઊંડી કરવાની ચિંતા પણ વધી રહી છે. ટેકનોલોજી | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/04/supreme-court-of-india-2025-12-04-15-51-40.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/indigo-2025-12-04-15-44-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/ats-2025-12-04-15-36-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/drugs-2025-12-04-15-16-44.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/bang-2025-12-03-17-13-08.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/sanchar-app-2025-12-03-16-27-27.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/blo-2025-12-03-15-58-18.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/ticket-2025-12-03-15-42-24.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/13/hair-2025-09-13-16-25-27.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/ai-2025-12-03-14-14-24.jpg)