author image

Connect Gujarat Desk

મહારાષ્ટ્રમાં મહાયુતિ બચાવવા ફડણવીસ-શિંદેની રાત્રી બેઠકમાં મોટો નિર્ણય
ByConnect Gujarat Desk

મોડી રાતની ચર્ચામાં મોટો સમાધાન સૂત્ર નક્કી થયો — મહાયુતિના સાથી પક્ષો પરસ્પરના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં લેવાના પ્રયત્નો કરશે નહીં. દેશ | સમાચાર

ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યાના બાદ ઉગ્ર હિંસાથી આખું ગામ તબાહ
ByConnect Gujarat Desk

લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદને હત્યાનું કારણ માનતા લોકો હથિયારો સાથે MV-26 ગામમાં ઘૂસી ગયા, લૂંટફાટ મચાવી અને અનેક ઘરોને સળગાવી દીધા. દેશ | સમાચાર

ઇથેનોલ મિશ્રણથી નવા કે જૂના વાહનોમાં કોઈ નુકસાન નહિ: સરકારનો સંસદમાં દાવો
ByConnect Gujarat Desk

રાજ્યસભામાં ઉઠેલા સવાલોના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઇથેનોલ મિશ્રણને કારણે નવા કે જૂના બંને પ્રકારના વાહનોમાં કોઈ સમસ્યા સર્જાઈ નથી. દેશ | સમાચાર

8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ByConnect Gujarat Desk

સંસદમાં નાણા રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે 8મા પગાર પંચની ભલામણો સબમિટ થવામાં હવે માત્ર 17 મહિના બાકી છે અને તેની અમલ તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. દેશ | સમાચાર

ચીને વિશ્વનો સૌપ્રથમ 6 હાથવાળો 360° ફરી શકે એવો અદ્યતન હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો
ByConnect Gujarat Desk

આ રોબોટ ડિઝાઇનમાં પૈડા પણ લગાવવામાં આવ્યા છે જેથી તે સરળતાથી એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકે અને ફેક્ટરી ફ્લોર પર સતત કામ કરી શકે. દુનિયા | સમાચાર

દેશમાં આ 8 શહેરોમાં શીત લહેરનું એલર્ટ, 4 રાજ્યોમાં વરસાદની આગાહી
ByConnect Gujarat Desk

ઉત્તર બંગાળના જિલ્લાઓમાં દૃશ્યતા એક કિલોમીટરથી ઓછી થઈ શકે છે, જેના કારણે લોકો અને ખાસ કરીને મુસાફરોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. દેશ | સમાચાર

નાગરિકતા કેસમાં કોર્ટે સોનિયા ગાંધીને ફટકારી નોટિસ, મતદાર યાદી પર સવાલ
ByConnect Gujarat Desk

અરજીમાં દાવો છે કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983ના રોજ ભારતની નાગરિકતા મેળવી હતી, પરંતુ 1980ની દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું હતું. દેશ | સમાચાર

ગોવા નાઈટક્લબ આગકાંડ: માલિકો દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા, LOC જારી
ByConnect Gujarat Desk

પોલીસે જણાવ્યું કે એફઆઈઆર નોંધાતાં જ તપાસ ઝડપથી શરૂ કરવામાં આવી હતી અને બંને ભાઈઓને પકડવા માટે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દેશ | સમાચાર

પુતિન બાદ યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી ભારતની મુલાકાતે આવે તેવી અપેક્ષા
ByConnect Gujarat Desk

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા બાદ હવે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની ભારત મુલાકાતની ચર્ચાઓ તેજ બની છે. દેશ | સમાચાર

આફ્રિકન પેન્ગ્વિનનું અસ્તિત્વ જોખમમાં, ભૂખમરાનો ભોગ બન્યા
ByConnect Gujarat Desk

હજુ હમણાં સુધી આફ્રિકન પેન્ગ્વિન દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાની શાન ગણાતા હતા, પણ હવે આ વાત ભૂતકાળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. દુનિયા | સમાચાર

Latest Stories