author image

Connect Gujarat Desk

જુનાગઢ : કાતિલ ઠંડી સામે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પશુ-પક્ષીઓને રક્ષણ, જુઓ કેવી કરાય છે વ્યવસ્થા..!
ByConnect Gujarat Desk

ફૂલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુ શરૂ થતાં જ જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓની સુરક્ષા અને સલામતી માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડ
ByConnect Gujarat Desk

આરોપીએ અગાઉ પણ બાઈક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે આરોપી પાસેથી એક બાઈક પણ કબ્જે કરી ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપકુંવર બા હાઈસ્કૂલમાં રૂ.50 લાખના ખર્ચે 9 નવા ઓરડા નિર્માણ પામશે !
ByConnect Gujarat Desk

અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું ભરૂચ | સમાચાર

ભરૂચ: પ્રભારી સચિવ શાહમીના હુસૈનની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે બેઠક યોજાય
ByConnect Gujarat Desk

SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અને બાકી રહી ગયેલા મતદારો સુધી છેલ્લા દિવસ સુધીમાં જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા માટે બેઠક યોજાઈ.. ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર માટી ખનન પર દરોડા, 2 દિવસમાં રૂ.4.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ByConnect Gujarat Desk

ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ફ્લાઈંગ સ્કવોર્ડ સુરત અને ભરૂચ ક્ષેત્રિય તપાસ ટીમની સંયુક્ત કામગીરી દરમ્યાન કુલ ૪.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો... ગુજરાત | સમાચાર

ભરૂચ : વર્ષ 2025’ની અંતિમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાય, 15 હજારથી વધુ કેસ સમાધાન માટે મુકાયા...
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું... ગુજરાત | સમાચાર

સુરત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગ’ની બેઠક યોજાય...
ByConnect Gujarat Desk

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક યોજાય હતી. જેમાં દેશના અલગ અલગ શહેરના 44 જેટલા મેયર ઉપસ્થિત રહ્યા ગુજરાત | સુરત | સમાચાર

અંકલેશ્વર: મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટે તંત્રની અપીલ, BLOનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો!
ByConnect Gujarat Desk

1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે ભરૂચ | ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: નૌગામા ગામના રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલનું કરાશે નિર્માણ,રૂ.33 લાખનો કરાશે ખર્ચ
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ. ભરૂચ | સમાચાર

ભરૂચ: આમોદ-કરજણને જોડતા માર્ગનું રૂ.280 કરોડના ખર્ચે કરાશે નવીનીકરણ, સેંકડો વાહનચાલકોને મળશે રાહત
ByConnect Gujarat Desk

ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત મળશે. સમાચાર

Latest Stories