author image

Connect Gujarat Desk

ઘડપણમાં પણ યુવાન જેવા ફિટ રહેવા માટે સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે કેટલીક ખાસ ટિપ્સ
ByConnect Gujarat Desk

ભાગદોડભર્યા જીવનમાં હૃદય રોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે આ 5 સરળ ફેરફારો તમારી જીવનશૈલીમાં જાદુઈ અસર કરી શકે છે. આરોગ્ય | સમાચાર

આંધ્રપ્રદેશ : કોનાસીમામાં ONGC તેલના કૂવામાંથી ગેસ લીકેજ થતાં નાસભાગ, સમગ્ર વિસ્તાર હાઇ એલર્ટ પર..!
ByConnect Gujarat Desk

આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGC તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગેસ લીકેજ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. સમાચાર

ભરૂચ : ઝઘડિયામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ્સ સામે સ્થાનિકોમાં આક્રોશ,કાર્યવાહી માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે હવે જનતા મેદાનમાં આવી છે. સમાચાર

ભરૂચ : જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાનું અનોખુ સેવાકાર્ય, વાંચો પરિક્રમાવાસીઓ સહિત પંખીઓ માટે શું કર્યું..!
ByConnect Gujarat Desk

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સેવાભાવી વૃદ્ધ કનુ મામાની પરિક્રમાવાસીઓની સેવા સાથે સાથે રોજના 800થી 1 હજાર પંખીઓને ચણ નાખી પોતાનું સેવાકાર્ય યથાવત રાખ્યું છે.  સમાચાર

સુરત : તબેલાની આડમાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસના દરોડા, રૂ. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત...
ByConnect Gujarat Desk

કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025’માં સ્વચ્છતા સર્વેક્ષણ-2024ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ(નવી કેટેગરી)માં બીજો રેન્ક આપવામાં આવ્યો હતો. સમાચાર

મોટોરોલાનો પહેલો ફોલ્ડેબલ ફોન ક્યારે લોન્ચ થશે? વાંચો અહી
ByConnect Gujarat Desk

મોટોરોલા ટૂંક સમયમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની તેને મોટોરોલા રેઝર ફોલ્ડ તરીકે રજૂ કરી શકે છે. ટેકનોલોજી | સમાચાર

જૂનાગઢ : વિસાવદરમાં સિંહણને બેભાન કરવા ફાયર કરાયેલું ટ્રેન્ક્યુલાઈઝર ઈન્જેકશનથી ઘાયલ થયેલા વનકર્મીનું મોત
ByConnect Gujarat Desk

જૂનાગઢના વિસાવદર રેન્જના નાની મોણપરી ગામમાં એક સિંહણે માસુમ બાળકીનો શિકાર કર્યો હતો,ત્યાર બાદ વન વિભાગની રેસ્ક્યુ સહિતની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂર્વના પ્રયત્નો કર્યા હતા, ગુજરાત | સમાચાર

ભરૂચ : નાંદ ગામે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ByConnect Gujarat Desk

ભરૂચ તાલુકાના નાંદ ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેમિયન માર્ટિન મોતના મુખમાંથી આવ્યો બહાર,મગજના તાવની ચાલી રહી છે સારવાર
ByConnect Gujarat Desk

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેમિયન માર્ટિન કોમામાં જતો રહ્યો હતો,તેની મગજના તાવની સારવાર ચાલી રહી હતી,જોકે હવે તે મોતના મુખમાંથી બહાર આવ્યો છે, સ્પોર્ટ્સ | સમાચાર

ભરૂચ : વાલિયા-સિલુડી ચોકડી નજીક બાઈકની અડફેટે વૃદ્ધનું મોત, વાલિયા-નેત્રંગ માર્ગ પર કારની ટક્કરે રાહદારી ઘાયલ...
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. સિલુડી ચોકડી નજીક બાઈક ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં કરુણ મોત નીપજ્યું હતું,  સમાચાર

Latest Stories