આ પોસ્ટ-ઓફિસમાં અનેક આધુનિક સુવિધાઓ છે. વિદ્યાર્થીઓ માટે અહીં એક નાનું કેફેટેરિયા, લાયબ્રેરી, ઇન-હાઉસ પાર્સલ પેકેજિંગ સેવા અને ફ્રી Wi-Fi સેવા ઉપલબ્ધ છે ગુજરાત | સમાચાર
Connect Gujarat Desk
આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષ ગોસ્વામીએ ઉપસ્થિત રહી યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે માર્ગદર્શન આપ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ગુજરાતના યાત્રારૂઓની ખાનગી બસને રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત નડ્યો હતો.જેમાં ચાર યાત્રાળુઓના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા સમાચાર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ઢોકલીયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ મામલે ગામના આગેવાન દ્વારા કોર્ટમાં ફરિયાદ કરી હતી........ ગુજરાત | સમાચાર |
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી આગની ઘટનાથી નાસભાગ મચી... ગુજરાત | સુરત | સમાચાર
ગુજરાતમાં એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું ભરૂચ | ગુજરાત | સમાચાર
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાચાર
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સમાચાર
સતત બે દિવસના ભારે ઘટાડા પછી, બુધવારે શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો. બિઝનેસ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/10/gen-z-post-office-2025-12-10-16-04-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/10/gujarat-yog-board-2025-12-10-15-13-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/10/gmkhvr-2025-12-10-14-16-58.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/10/tusttis-2025-12-10-12-44-37.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/10/smut-vn-2025-12-10-12-44-37.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/10/markt-s-agg-2025-12-10-12-44-37.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/10/cold-wave-2025-12-10-12-28-34.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/10/grhdns-2025-12-10-11-12-53.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/10/dajyaa-2025-12-10-11-12-53.jpeg)
/connect-gujarat/media/media_files/HsuRT6hUXo76OOayyZWd.png)