અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી ભરૂચ | સમાચાર
Connect Gujarat Desk
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ચેકીંગ ટીમને આંતરી ધમકી આપનાર ભુમાફિયાઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતું. ગુજરાત | સમાચાર
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,. ગુજરાત | સમાચાર
આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને ડરાવવા-ધમકાવવાની સાજીશના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી. સમાચાર
શ્રી કષ્ટભંજનદેવને પરંપરાગત અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દાદાના સિંહાસનને ‘ગામડાની ઝાંખી’ સાથે સુશોભિત કરવામાં આવ્યું ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર
શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી હોવાના પગલે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે...... ભરૂચ | ગુજરાત | સમાચાર
શ્રી ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે 13મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરના 8માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર
વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ ભરૂચ | ગુજરાત | સમાચાર
વાલિયા પોલીસ મથક ખાતે નેત્રંગ,વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇસ્પેકશન અને લોક દરબાર યોજાયો ભરૂચ | ગુજરાત | સમાચાર
આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. ભરૂચ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/27/varshik-2025-12-27-14-45-12.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/bhuma-2025-12-27-14-40-51.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/taklkrsn-2025-12-27-13-59-31.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/ap-akldh-2025-12-27-13-59-31.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/salangpurdham-2025-12-27-13-02-40.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/demolition-2025-12-27-12-52-22.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/partosvs-2025-12-27-12-11-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/bijpols-2025-12-27-12-11-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/lokd-rbr-2025-12-27-12-11-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/stirngsss-2025-12-27-10-46-53.png)