ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત, સમાચાર
Connect Gujarat Desk
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પ્રથમવાર રેવા ને તાલે નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે................ ભરૂચ | ગુજરાત | સમાચાર
આફ્રિકામાં વધતા મંકીપોક્સ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, એક ખૂબ જ રાહતદાયક સમાચાર સામે આવ્યા છે, એબોટ મોલેક્યુલર ઇન્ક.એ તેની પરીક્ષણ કીટ તૈયાર કરી છે આરોગ્ય,સમાચાર
તહેવારોની સીઝન આવતાની સાથે જ મહિલાઓ પણ વિવિધ પ્રકારના સુંદર પરંપરાગત પોશાક પહેરવા માટે ઉત્સાહિત હોય છે. દરમિયાન દુર્ગા પૂજા પણ આવી રહી છે. નવરાત્રી ઉજવણી | ફેશન | સમાચાર
સુરત શહેરમાં રમાતા ગરબાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે સુરત પોલીસ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. ગુજરાત, સમાચાર
ભરૂચમાં નગર સેવા સદન અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા ગુજરાત, સમાચાર
ભરૂચ ખાતે માઁ અંબાના આરાધનાના પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે શેરી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી. આ સાથે જ પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારમાં ગરબામાં ત્રીજા દિવસે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. ગુજરાત, સમાચાર
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા. ગુજરાત, સમાચાર
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ગુજરાત ગેસ કંપની નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલ્લર બનાવવા માટે મુકેલ સામાનની ચોરીમાં બે ઈસમોની સંડોવણી બહાર આવી ગુજરાત, સમાચાર ભરૂચ
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરતના છાપરાભાઠા સ્થિત આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી. સમાચાર