અંકલેશ્વર GIDCની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ | ગુજરાત | સમાચાર
Connect Gujarat Desk
ડાયાબિટીસના દર્દીઓ માટે હવે તમે ઘરે પણ ઓછા સમયમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી લાડુ બનાવી શકો છો. આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ માનવામાં આવે છે. વાનગીઓ , સમાચાર નવરાત્રી રેસીપી
જ્યારે દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી ઘટે છે ત્યારે ડેન્ગ્યુનો તાવ જીવલેણ બની જાય છે, એવા સંજોગોમાં લોકો પ્લેટલેટ્સ વધારવા માટે વિવિધ રેસિપી અપનાવે છે આરોગ્ય | સમાચાર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ નિમિત્તે માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાત, સમાચાર
ભરૂચના ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. આવી સ્થિતિમાં, અમે અહીં તમને સ્ટાઇલિશ પીળી સાડીનો લુક બતાવીએ છીએ, ફેશન, સમાચાર નવરાત્રી સંસ્કૃતિ
ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો. ગુજરાત, સમાચાર
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત, સમાચાર
શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત | સમાચાર