નવરાત્રી દરમિયાન ભક્તો મા દુર્ગાની પૂજા કરે છે. પરંતુ આ સમય દરમિયાન અનાજને બદલે કેટલાક અન્ય ખોરાકનું સેવન કરો..... નવરાત્રી રેસીપી | વાનગીઓ |
Connect Gujarat Desk
ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. Featured | સમાચાર
નિયમિત યોગાભ્યાસ હૃદયને સ્વસ્થ રાખવા, પાચન, રક્ત પરિભ્રમણ અને હાડકાંને સુધારવા માટે ફાયદાકારક બની શકે છે. યોગ કરવાથી મેટાબોલિઝમ સુધરે છે આરોગ્ય | સમાચાર |
જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં ગાંધી જયંતિ નિમિત્તે રોટરી ક્લબ ભરૂચ-હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |
વલસાડ શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
મહાત્મા ગાંધી જન્મજયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ : પાંજરાપોળ ખાતે ગૌમાતાના સાનિધ્યમાં સર્વપિતૃની સંતુષ્ટિ માટે સમૂહ સર્વ પિતૃતર્પણ વિધિ યોજાય...
આપણે જાણીએ છીએ તેમ શ્રાદ્ધપક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવમાં આવે છે. પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે. ભરૂચ | ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ | ગુજરાત | સમાચાર
આ મહિનામાં હવામાન બદલાવા લાગે છે. અને ઠંડા પવનો ફૂંકાવા લાગે છે. આવા કિસ્સામાં જો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો ટ્રાવેલ | સમાચાર |
પેસ્ટલનો બીજો પ્રકાર એ કલાકારનો ક્રેયોન છે જે એક નક્કર લાકડીમાં એકસાથે બંધાયેલ પાવડર રંગદ્રવ્યોથી બનેલો છે, જે નરમ, મિશ્રિત રંગો ઉત્પન્ન કરે છે. ફેશન | સમાચાર |