author image

Connect Gujarat Desk

ભરૂચ: SOGએ ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન-પેપર સાથે 2 આરોપીઓની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: ભાજપ સરકાર સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન,કેન્દ્રીય એજન્સીઓના દૂર ઉપયોગના આક્ષેપ
ByConnect Gujarat Desk

કોંગ્રેસની પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવતા પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: યુવાનને 5 લાખની લોન અપાવવાના બહાને રૂ.5 હજારની છેતરપીંડી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ByConnect Gujarat Desk

કોસમડી ગામના અતુલ વિજયરાવ રાઉતને રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા તેઓએ સંપર્ક કર્યો હતો... ભરૂચ | ગુજરાત | સમાચાર

છોટાઉદેપુર : કાંધા ગામે આંગણવાડીનું મકાન નહીં હોવાથી ઝુંપડામાં કાર્યરત, મમતા દિવસની ઉજવણીમાં પણ મુશ્કેલી
ByConnect Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી ઝૂંપડામાં કાર્યરત છે,આ ઉપરાંત મમતા દિવસની ઉજવણી માટે પણ મુશ્કેલી પડી રહી છે. ગુજરાત | સમાચાર

ગીર સોમનાથ : કોડીનારનાં શીંગવડા ડેમની કેનાલ સફાઈ કામગીરી મુદ્દે વિવાદ,ખેડૂતોનાં ભ્રષ્ટાચારના આક્ષેપ
ByConnect Gujarat Desk

ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. ગુજરાત | સમાચાર

સુરેન્દ્રનગર : થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, રૂપિયા 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત
ByConnect Gujarat Desk

થાનગઢના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર પ્રાંત અધિકારી અને તેમની ટીમે મોડી રાત્રે દરોડો પાડી રૂપિયા 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ગુજરાત | સમાચાર

અમરેલી : ખાનગી શાળાની શિક્ષિકાનો ગરીબ બાળકોની જિંદગીને સફળ બનાવવા માટે ભગીરથ પુરુષાર્થ
ByConnect Gujarat Desk

ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસિસ ચલાવી રહ્યા છે ગુજરાત | સમાચાર

ભરૂચ: એ ડિવિઝન પોલીસે રહાડપોર ગામે જુગાર રમતા 2 જુગારીઓની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

બાતમીના આધારે પોલીસે રહાડપોર ગામની સીમ વિસ્તારમાંથી બે ઇસમને પત્તાપાના વડે જુગાર રમતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ | ગુજરાત | સમાચાર |

સાબરકાંઠા : નિકુભા ગેંગના ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો દર્જ,સરકારી કર્મચારીઓ પર કર્યો હતો હુમલો
ByConnect Gujarat Desk

સરકારી કર્મચારીઓ પર હુમલોનું કૃત્ય આચરનારા નિકુભા ગેંગના ચાર સભ્યો  વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે.અને ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી ગુજરાત | સમાચાર |

ભરૂચ: ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગેલી યુવતીનું સખી વનસ્ટોપ સેન્ટરની ટીમે પરિવારજનો સાથે કરાવ્યું મિલન
ByConnect Gujarat Desk

યુવતીના માતા-પિતાને જાણ કરવામાં આવતા માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી  ભરૂચ આવી પહોંચ્યા હતા.જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા ગુજરાત | સમાચાર

Latest Stories