Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નવા હરીપુરા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા

જુગાર રમી રહ્યા હોવાની વાતની પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસે જગ્યાએ રેડ કરતાં જુગાર રમતા ઝડપાયા હતા

અંકલેશ્વર: નવા હરીપુરા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા
X

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે નવા હરીપુરા ગામે સ્મશાન પાસે બાવળિયા નજીક સજોદ સતીશ સંતોષ વસાવા નામનો બોલાવી જાહેરમાં આંખ પરતના આંકડા લખી હાર્દિકનો જુગાર રમાડી રહ્યા હોવાની વાતની પોલીસને બાતમી મળતા તાલુકા પોલીસે જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી અતુલ વસાવા, પ્રવીણ વસાવાને જુગારના રોકડા રૂપિયા 12730 સાથે જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે મુખ્ય આરોપી સતીશ સંતોષ વસાવાને વોન્ટેજ જાહેર કરી ઝડપી પડવાની કવાયત હાથધરી હતી

Next Story