Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પાટીદાર સમાજ દ્વારા શરદપુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરાયું

ભરૂચના પાટીદાર સમાજ ઝાડેશ્વર દ્વારા શરદ પુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચના પાટીદાર સમાજ ઝાડેશ્વર દ્વારા શરદ પુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

શરદ પૂર્ણિમાનું શાસ્ત્રોમાં ઘણું જ મહત્વ રહેલું છે શરદ પૂર્ણિમાના દિવસે મધુર ચાંદનીમાં ગરબા રમવાનું અનેરું મહાત્મય છે ત્યારે ભરૂચના પાટીદાર સમાજ ઝાડેશ્વર દ્વારા શરદ પુર્ણિમા નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. જુઓ રાસ ગરબાની રમઝટ

Next Story
Share it