ભરૂચ: જંબુસર નજીક દરિયામાં ONGCના સર્વે માટે જઈ રહેલ કામદારોની બોટ પલટી, LIVE દ્રશ્યો સામે આવ્યા
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી....
અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 69માં પરીનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી...।
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે આવેલ હવાઇ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડ્રાઇવરની ટીમ કરતબો બતાવશે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત