અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલ વિદેશી દારૂના મામલામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
ગત તારીખ-4 જાન્યુઆરી 2025ના રોજ ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના નર્મદા નદીના કિનારેથી તરિયા ગામ તરફ જતા માર્ગની બાજુમાંથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પોમાંથી પોલીસને
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંક્લેશ્વરના દઢાલ ગામની યુવતીનું મોત નીપજતાં ગરીબ પરિવારજનો તેને તરછોડીને જતા રહ્યા હતા. શ્રમજીવી પરિવાર
મહિલાઓ સંબંધિત ગુના, વુમન સેફટી,બેડ ટચ ગુડ ટચ ,સાઇબર એવરનેસ, ટ્રાફિક એવરનેશ, એનડીપીએસ ડ્રગ્સ બાબતે સેમિનારનું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં પપ્પા મારા પીઠબળ વિષય પર સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું....
હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો
અંકલેશ્વરજી આઈડિસીમાં આવેલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની 32 જેટલી ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.