ભરૂચ:કંબોઇમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનો સાગર છલકાયો સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડ્યા
મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલી સ્થિત કાળી માતા શિવ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા JCI ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યું હતું.......
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)માં શનિવારે મોડીરાત્રે ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં 3 કામદારોને ગેસની અસર થઈ
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સેવા ભવનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.80 હજારની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઇ ગયા
પુનગામ નજીકથી પોલીસે ચોખાની ગુણની આડમાં સંતાડીને લઇ જવાતા રૂ.2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું......