અંકલેશ્વર: રવિકૃષિ મહોત્સવમાં 12 ખેડૂતોને ખેતીવિષયક સાધનોનું વિતરણ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓની ધરપકડ કરી..
ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો-કર્મચારીઓ તથા જાહેર જનતા માટે રાહત દરે ફટાકડા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો
ખેડૂતો પર અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયુ
ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઈટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું...।
શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો.....
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું