અંકલેશ્વરના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ યોજના: 550 કંપનીઓને કુલ 15.5 MLD નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભેટ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આશીર્વાદરૂપ નવા કોમન એફલ્યુન્ટ પ્લાન્ટની ભેટ મળી છે, નહી નફો નહી નુકશાનના ધોરણે આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યો છે,
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને આશીર્વાદરૂપ નવા કોમન એફલ્યુન્ટ પ્લાન્ટની ભેટ મળી છે, નહી નફો નહી નુકશાનના ધોરણે આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યો છે,
ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આવેલા વોર્ડ નં. 3માં વણકરવાસમાં રામદેવપીર મંદિર પાસે છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે જેના કારણે નગરજનો ત્રાહિમામ પોંકરી ઉઠયા છે
ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી
ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે.
ભરૂચ તાલુકા પંચાયત સભ્ય અને રિલાયન્સ કંપનીના મેનેજર મેહુલ જોષીના 51માં જન્મદિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પ્રાચીન શ્રી નારાયણ મંદિરમાં આજ રોજ અનેક વિવિધ ફૂલોથી હિંડોળાની સજાવટ કરવામાં આવી હતી.
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.