ભરૂચ: કોંગ્રેસ દ્વારા વોટ ચોર-ગાદી છોડ અભિયાન અંતર્ગત યોજાનાર સહી ઝુંબેશના આયોજન અંગે બેઠક યોજાય
ભરૂચ કોંગ્રેસની મળેલ બેઠકમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ કોંગ્રેસની મળેલ બેઠકમાં આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ‘વોટ ચોર-ગાદી છોડ’ના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી
હાંસોટ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગામો અને આરોગ્ય કેન્દ્રોને એવોર્ડ જાહેર કરાયા છે જેમાં ઇલાવ ગામનો સ્વરછતાની શ્રેણીમાં પ્રથમ ક્રમ આવ્યો
શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માઁ અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિતે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરે છે
ભરૂચના વિવિધ વિસ્તારોમાં આજે પણ શેરી ગરબાની પરંપરા જીવંત રહી છે સ્થાનિક યુવાનોને યુવતીઓ શેરી ગરબા રમી માતાજીની આરાધનામાં લીન બને છે.....
વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું
માં અંબાની ઉપાસના અને ભક્તિનું પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાનમાં પણ અનોખી રીતે નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી
ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા