ભરૂચ: નેત્રંગના કંબોડીયા ગામના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
કુખ્યાત બુટલેગર પ્રોહીબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયો હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડવામાં આવ્યો
કુખ્યાત બુટલેગર પ્રોહીબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયો હોય જેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખસેડવામાં આવ્યો
ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે..
સ્વચ્છતા જાગૃતિ રેલીનું ડેપો મેનેજરના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી થકી મુસાફરો અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 11 જેટલા મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ‘ઓપરેશન સિંદુર’ થીમ પર ગરબા ઘૂમીને અનોખી સલામી આપી
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં રોડ સહિતના વિકાસલક્ષી કાર્યોને મળી મંજૂરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન નવલા નોરતામાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા હતા.