ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે ડિસેમ્બર વાયદા મુજબ MCX પર આજે સોનુ 47,635 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8,565 રુપિયા સસ્તુ મળી રહ્યું છે. ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.49 ટકાની તેજીની સાથે 47, 635 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.11 ટકા સરકીને છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,190 રુપિયા છે. ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.49 ટકાની તેજીની સાથે 47, 635 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજના કારોબારમાં ચાંદી 0.11 ટકા સરકીને છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61,190 રુપિયા છે.
લગ્ન સિઝનમાં સોનાના ભાવમાં આવી જોરદાર તેજી,વાંચો આજના ભાવ
આજે સોનુ 47,635 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 61,190 રુપિયા છે.
New Update