આજે નાની દિવાળી : જાણી લો, નરક ચતુર્દશી, કાળી ચૌદશ, રૂપ ચતુર્દશીનું મહત્વ...
દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે.
દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવતો દિવસ એટલે નાની દિવાળી. આ દિવસને નરકચૌદશ, રૂપચૌદશ અને કાળીચૌદશના નામથી પણ ઓળખવામાં આવે છે.
ઘરની સાફસફાઇ, સજાવટ ખરીદી અને અવનવી વાનગી બનાવવાની પરંપરા છે તો આવો જાણીએ આ અવનવી વાનગી દાળ કચોરીની રેસીપી...
કારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા
દિવાળીના તહેવારો દરમ્યાન આજે ધનતેરસના દિવસે અમદાવાદ શહેરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી.
દિવાળીનાં તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કાર્તિકમાસની કૃષ્ણપક્ષની એકાદશીથી જ તહેવારની શરૂઆત થાય બધા દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે ત્યારે દિવાળી 2 દિવસ પહેલા આ ધનતેરસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.
હિંદુ ધર્મમાં ધનતેરસનો તહેવાર વહેલી સવારે માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પરિવારના કલ્યાણ માટે અને જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ પ્રકારની ખરીદી કરે છે.