ધનતેરસઃ યમદેવ, કુબેર અને આરોગ્યના દાતા ભગવાન ધન્વંતરિની પૂજાનું અનેરું મહત્ત્વ
દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
દિવાળીના પાવન પર્વની ઉજવણી પહેલા ધનતેરસનું પણ ખુબજ મહત્વ રહ્યું છે.ધનતેરસે શુકનના સોનાની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
કારતક મહિનાના કૃષ્ણપક્ષની અગિયાસને રમા એકાદશીના નામે ઓળખાય છે. આ દિવસે વ્રત કરી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ એકાદશી 27 ઓક્ટોબરના રોજ છે.
દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા.
પ્રખ્યાત રાજા રવિ વર્માના વિવિધ ચિત્રો છે સંગ્રહિત, સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરાયા
લોકો જેનો આ દિવાળીના તહેવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય ત્યારે આ દિવાળીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગોવર્ધન પૂજા ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. યુવાનોના ગ્રૂપ દ્વારા સામસામે સળગતા ઇંગોરીય ફેંકવામાં આવે છે