Connect Gujarat
મનોરંજન 

મલાઇકા કોરોના નેગેટિવ છતાં તબીયત લથડતા ઈન્ડિયા બેસ્ટ સુપરડાન્સર 2ના ફિનાલેમાંથી આઉટ

ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2નો ફિનાલે આ સપ્તાહના અંતમાં પ્રસારિત થવાનો છે.

મલાઇકા કોરોના નેગેટિવ છતાં તબીયત લથડતા ઈન્ડિયા બેસ્ટ સુપરડાન્સર 2ના ફિનાલેમાંથી આઉટ
X

ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2નો ફિનાલે આ સપ્તાહના અંતમાં પ્રસારિત થવાનો છે. આખા અઠવાડિયા દરમિયાન, ક્રૂ ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ કરી રહ્યું છે. જો કે, મલાઈકા અરોરાએ ટવિયત લથડ્વાને કારણે શુક્રવારે અંતિમ ભાગનું શૂટિંગ પાછું ખેંચવું પડ્યું હતું.

શો સાથે જોડાયેલા સૂત્રોએ ઉલ્લેખ કર્યો છે મલાઇકાનો કોર્ન રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય ન્યાયાધીશોએ પણ સેટ પરથી શોટ્સ પોસ્ટ કર્યા અને ઉમેર્યું કે તેઓ ખૂબસૂત મલાઈકા અરોરાને મિસ કરે છે. મલાઈકા અરોરાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર હાલના દિવસોમાં કોરોના સામે ઝજૂમી રહ્યો છે . ડાન્સ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2' નો ફિનાલે આ સપ્તાહના અંતમાં પ્રસારિત થવા જઈ રહ્યો છે. આખું અઠવાડિયું, ક્રૂએ ગ્રાન્ડ ફિનાલે માટે શૂટ કર્યું. જોકે, ટીમનો સૌથી મહત્વનો હિસ્સો રહેલી મલાઈકા અરોરાને શુક્રવારે બીમારીના કારણે અંતિમ ભાગના શૂટિંગમાંથી હટી જવું પડ્યું હતું. શો સાથે જોડાયેલા સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે મલાઈકાને કોરોના નથી, જેના પછી ચાહકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

Next Story