ગુજરાતમાં કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત, વાંચો આજે કોણે કોણે આપ્યા રાજીનામા
તેવામાં પક્ષથી લાંબા સમયથી નારાજ ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે.
તેવામાં પક્ષથી લાંબા સમયથી નારાજ ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે.
ભરૂચની વાગરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાના પ્રચાર અર્થે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જનસભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાંથી ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે રોકડ સાથે બે શખ્સોની અટકાયત કરી હતી
જામનગરમાં 78 વિધાનસભાના ઉમેદવાર રિવા બાને જિતાડવા તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
તાજેતરમાં તેમના ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા હતા. આ બાબતે તેમના નણંદ નયનબા જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. સમગ્ર મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે.
ભવ્ય બંગલો, ચમકદાર કાર, બ્રાન્ડેડ કપડાં અને વૈભવી ઠાઠમાઠ.'ધારાસભ્ય' નામનો શબ્દ સાંભળો એટલે તમારી આંખ સામે આ વસ્તુઓ તરી જ આવે.
ખંભાળિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક નાની મોટી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી રહ્યા છે