સાબરકાંઠા : સાબર ડેરીએ દૂધની થેલીઓ પર લખ્યા સૂત્રો, લોકશાહીના પર્વમાં સહભાગી થવા લોકોને અપીલ...
સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી તેમજ સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠકના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.
જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લેતા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે,