ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક યોજાય
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પર પહોંચી શકે અને પાછા ફરી શકે એ માટે સવાર બપોર અને સાંજના સમયે પરિવહનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્પેશિયલ બસોની જરૂરિયાત અનુભવાઈ રહી છે
સમય કરતા એસટી. બસ મોડી આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ મોટી અસર થઈ રહી છે, ત્યારે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આખરે રસ્તા પર ઉતરી આવ્યા....
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
સુરત જિલ્લામાં પાવર ગ્રીડ લાઇન મામલે ભાજપના દિગ્ગજ નેતાઓ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર સહિતના ધારાસભ્યોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું