વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર કાંસમાં મગર નજરે પડયો !
અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી
અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી
રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઝઘડિયા ડેપો ખાતે ફાળવાયેલ મીની બસને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું
જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...
ભરૂચ પોલીસે જિલ્લામાં ભાડુઆત કરારની નોંધણી નહીં કરાવનાર 20 જેટલા મકાન માલિકો સામે બીએનએસની 223(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી...।
ભરૂચના આમોદ નજીક રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. આમોદના તિલક મેદાન નજીક રસ્તે રખડતા પશુઓએ 108 એમ્બ્યુલન્સ નો રસ્તો રોક્યો હતો જેના પગલે એમ્બ્યુલન્સના
ભરૂચ જિલ્લાની નાસતા ફરતા આરોપીઓની યાદીમાં વાલીયા પો.સ્ટે.ના છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો આરોપી હેમેન્દ્રસિંહ જાદવનું
રાજ્ય પર બે બે સિસ્ટમ સક્રિય થતા ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ફક્ત બે કલાક વરસેલા મુશળધાર વરસાદે અંકલેશ્વરમાં હાહાકાર મચાવ્યો. ખાસ કરીને અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં કમરસમા પાણી ભરાતા