અમદાવાદ : માઁ અંબાના દ્વારે જવા વ્યાસવાડી પગપાળા સંઘ રવાના, 52 ગજની ધજા સાથે અંબાજી માટે કર્યું પ્રસ્થાન
અમદાવાદના વ્યાસવાડી નવા વાડજનો માઈ ભક્તોનો સંઘ 32માં વર્ષે સતત નિરંતર માઁ અંબાના ધામે 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો...
અમદાવાદના વ્યાસવાડી નવા વાડજનો માઈ ભક્તોનો સંઘ 32માં વર્ષે સતત નિરંતર માઁ અંબાના ધામે 52 ગજની ધજા સાથે પગપાળા અંબાજી જવા રવાના થયો...
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી..
વર્ષ 2006થી પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર સોમનાથને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે: પ્રવાસન મંત્રી મુળુ બેરા
ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઉમટયા
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે
છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો
PM મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે..
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું