ભરૂચ: આમોદમાં રખડતા શ્વાનનો ત્રાસ, 3 બાળકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી
આમોદ નગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ નાનાં બાળકો પર હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
આમોદ નગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ નાનાં બાળકો પર હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
શિક્ષિકાએ વિદ્યાર્થીને મોડા આવવાનું કારણ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા વિદ્યાર્થીએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી,અને ચાલુ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ મહિલા શિક્ષિકાના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી
ભાભીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરનું રૂપિયા બે લાખની સોપારી આપી પૂર્વયોજિત રીતે હત્યા કરાવી હતી, પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી
ભરૂચના જંબુસરના નોંધણા ગામે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુક્શાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ...
અંકલેશ્વરના જલારામ મંદિરથી નવા દીવા તેમજ આંબાવાડી સહિત ચાર ગામોને જોડતા સી.સી. રોડ નવ નિર્માણના માત્ર બે માસમાં જ ખખડધજ બની જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા હાઈબીમ એલ.ઇ.ડી.લાઈટ લગાવનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 94 વાહનચાલકો પાસે રૂ.4.70 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ડ્રેનેજની કામગીરી દરમ્યાન ખોદવામાં આવેલ ખાડામાં તંત્રની બેદરકારીના કારણે મોપેડ ચાલક ખાબકયો હોવાના અહેવાલ પ્રસારિત કરાયા બાદ તત્કાલિક ખાડો પુરી દેવામાં આવ્યો
સુરતમાં વીજ કામગીરી દરમિયાન વધી રહેલા અકસ્માતના બનવા અંગે વીજકર્મીઓએ ચિંતા વ્યક્ત કરી હતી,અને ડીજીવીસીએલની કચેરી ખાતે વિવિધ માંગણીઓ અંગે વિરોધ પ્રદર્શન કર્યું